માફી માંગવાની શરૂઆત હું કરૂ છું.
માફી આપવાની શરૂઆત તમે કરો.મારાથી કોઈપણ પ્રકારની કાંઈપણ ભૂલચૂક થઇ હોય કે લાગણી દુભાઈ હોય તો આ વર્ષનાં છેલ્લા દિવસોમાં અંતઃકરણથી તમામ મિત્રો, સ્નેહીજનોની માફી માંગુ છું.
આપ સૌને દિપાવલી તથા આવનાર નૂતનવર્ષ નિમિત્તે મારા પ્રણામ.
*HAPPY NEW YEAR *