jignesh Agravat's Album: Wall Photos

Photo 4 of 22 in Wall Photos

(1)
Facebook કે બદલે inbook
(2)
What's app કે બદલે hike
(3)
Pubg કે બદલે ludoking
(4)
Tiktok કે બદલે mitron
કાલ થી આ બધી એપ્લિકેશન માં હું હોઈશ તો તેમાં કોન્ટેક્ટ કરજો મે શ્રી ગણેશ કરી નાખીયુ છે કાલ તમારા મોબાઈલ માં આ એપ્લિકેશન હશે તો કોન્ટેક્ટ રહેશે બાકી ફોન કોલ કરીને કોન્ટેક્ટ માં રેવાનું