Monday 13 April 2020

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે ,
ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે ,
અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે ,
એક તારી નજરના જ સ્પર્શ ને એ સમજે છે ,
તું સામે હોય તો વસંત ની બહાર બનીને મહેકે છે ,
પક્ષીઓની પાંખો લઈ ગગન આખામાં ગહેકે છે ,
તારા વિના સૂની પડેલી વેલની જેમ સુકે છે ,
બંધ કરી રદયના દ્વાર બધું જ પડતું મૂકે છે ,
એકાંતમાં એ મન ભરીને એકલું જ વરસે છે ,
દરેક ક્ષણ તને જોવા માટે તારી રાહમાં તરસે છે ,
એ પણ તારી જેમ જાણે બધું જ સમજે છે ,
એટલે જ બધાની સામે મુખોટા ચડાવી હશે છે ......

       - ' ફુલ '

       

' મારી જીંદગી '

રોજ એક નવી ઉમ્મીદ લઈને આવે છે ,
જિંદગી ફરી મહેરબાન થઈને આવે છે ,
જીવવાનું એક નવું બહાનું લઈને આવે છે ,
વિખરાયેલા સંબંધોનો સંગાથ લઈને આવે છે ,
અવનવા સપનાઓના રંગ લઈને આવે છે ,
હસી શકું દુઃખમાં એટલી મહેરબાન થઈને આવે છે ,
વણ લખ્યા કરારો થી બંધાઇને આવે છે ,
મારી ના મા પણ તારી હા નો અણસાર લઈને આવે છે ,
આંખોમાં છલકાતાં સાગર લઈને આવે છે ,
પણ તારા માટે હાસ્ય ની વણઝાર લઈને આવે છે .......

          - ' ફુલ '

     

Friday 10 January 2020

એ જિંદગી

નીરવ એકાંત માં કંઈક યાદ આવે ,
ધૂંધળી છબીમાં પણ એક ફરિયાદ આવે ,
જિંદગી તે દીધેલા જખમો માં પણ આજ ,
મને ફરી કોઈ યાદ આવે ,
કેવાય છે કે ભૂતકાળ આઈનો છે વર્તમાનનો ,
કદાચ એટલે જ વર્તમાન માં ભૂતકાળ ના એંધાણ આવે ,
જખ્મો પણ આ જ ફૂલની જેમ હસે છે ,
કોઈની યાદોમાં એ અનરાધાર વરસે છે ,
જિંદગી તું કેમ સાવ આવી અક્કડ ચાલે આવે ,
જરા તો નમ હું ક્યાં તને કહું છું ,
કે તું મારા માટે ખુશીયોની બહાર લઈને આવે ,
જરા અમથી હસીને મને એકવાર તો બોલાવ ,
મને પણ જિંદગી જીવવાની થોડી મજા આવે ....

               - " ફુલ "
       

Friday 3 January 2020

" મને આવડે છે "

મને તારી સાથે જીવતા આવડે છે ,તારી સાથે મરતા પણ આવડે છે ,
શું કહું તને કે મને શું શું આવડે છે ,
ઝઘડો કરું ને તો બીજી જ ક્ષણે મનાવતા આવડે છે ,
પોતે રડી ને બીજાને હસાવતા પણ આવડે છે ,
ફૂલની જેમ ખીલતાં ને મહેકતા આવડે છે ,
ડોલી હોય કે અર્થી બધાને સજાવતા આવડે છે ,
સંબંધોને બાંધતા ને નિભાવતા આવડે છે ,
પારકાને પણ પોતાના બનાવતા આવડે છે ,
તારા હૈયાના હરખ પર મારા પ્રેમનો વરખ ચડાવી ,
તારા પ્રેમને અકબંધ રાખતા આવડે છે ,
તારા શબ્દો ની માળા મનમાં ફેરવતાં ફેરવતાં ,
મારા એકાંત ને મહેકાવતા આવડે છે ,
તારી ના ને હા માં ફેરવતા પણ આવડે છે ,
છતાં તારી વાતોથી મનને મનાવતાં પણ આવડે છે ,
કહ્યા વગર તારી જરૂરિયાતને સમજતા આવડે છે ,
તું રહેવા દે બોલવું દોસ્ત મને તારી આંખો વાંચતા આવડે છે ,
જાણું છું તારી ખામોશીને મારી એક નજર ની જરૂર છે ,
તું ચિંતા ન કર મને પણ શબ્દો નો સન્યાસ આવડે છે ...

             - " ફુલ "
   

Thursday 19 December 2019

एक नजर

- जमाने भर को रंजिशें है हमसे ,
  पर यह बंदीसे हमें कुछ बोलने कहां देती है।

-  दुनिया ने कहा उम्मीदें छोड़ दो ,
  अपनों ने कहा ख्वाहिशें छोड़ दो ,
  बस एक सहारा था आपका,
  पर आपने भी कह दिया,
  कि हमसे जिद्द करना छोड़ दो ।

- थक गई हूं अब तो यूं ही चलते चलते,
  मेरे पांव के छाले इस बात के गवाह हैं,
  यह मंजर भी रो पड़ा मेरी हालत देख कर,
  लगता है यह भी मेरी तरह बेगुनाह है ।

- सबूत तो गुनाहों के होते हैं,
  इस पाक मोहब्बत में सबूतों का वजूद कैसा ।

- ना तुजमे कोई कमी है ना मुझ में कोई ऐब,
  फिर भी रिश्तो में यह दूरियां कैसी दोस्त ।

- हम कविताएं इसलिए नहीं लिखते कि जमाने को सुना सके,
 अपनी हर कविता पर हम तो तेरे अल्फाज को तरसते हैं।

-  तमन्नाओं का माहौल कुछ यूं जवां था,
  हसरतों का घाव हमें भी लगा था ,
  खोजने जो चली अपने मर्ज की दवा,
  तब जाकर मालूम पड़ा कि ,
  हर कोई मेरी तरह बीमार ही पड़ा था ।

             - " फुल "
       

तू सीख ले

छोड़ उदासी तू जरा जीना सीख ले,
 यह दुनिया एक समंदर है इसमें तैरना सीख ले ,
तूफान तो समंदर का हिस्सा है तो उससे लड़ना सीख ले,
 हारेगी तकलीफों से तो डूब जाएगी ,
खुद को जरा कश्ती का काबिल बना और तूफानों का रुख मोड़ना सीख ले,
 जो भी आया है हमारे हिस्से में उसे अपनी जिम्मेदारी समझ गया नसीब,
 पर सबको यहां खुश करना सीख ले,
 उम्मीदें रखती है यह दुनिया हमसे तो उसने कुछ गलत भी तो नहीं है ,
इसलिए अब सब की खातिर तुं मुस्कुराना सीख ले,
 मानती हूं आसान नहीं होती जिंदगी की राह ,
मांगने पर भी पूरी नहीं होती यहां हर एक चाह,
 फिर भी किसी की खुशी के लिए तुं कुर्बान होना सीख ले,
 जरूरी नहीं सबको यहां सब कुछ मिल जाए ,
 तुम जैसे हो दुनिया भी वैसी ही हो जाए,
 इसलिए तो कहती हूं कि अगर खुश रहना है ,
तो खुद को दुनिया के सांचे में ढालना सीख ले ।।।

                   - " फुल "
       

Monday 16 December 2019

" फूल की सोच "

-  मैं एक बार जिन से जुड़ जाती हूं ,
   तहे दिल से उनसे रिश्ता निभाती हूं ,
   वक्त या संयोग चाहे कैसा भी हो ,
   रहे उनका दामन बेदाग बस इतना ही चाहती हूं ।

- तू इतना ना मुस्कुरा जिंदगी वक्त हमारा भी आएगा,
  तू भी रोएगी उस दिन जिस दिन मेरा मुस्कुराता हुआ जनाजा जाएगा ।

- कोई तो ऐसी जगह होगी जहां मिलता होगा दिल-ए- सुकून ,
  खरीद लेंगे थोड़ा तेरे लिए थोड़ा मेरे लिए ,
  बन गया है जो हमारे लिए इश्के - जुनून ।

- क्यों तुझे लगता है कि हम तुझ पर शक कर रहे हैं ,
  तेरे लिए ही मुस्कुरा कर हर जख्म सेह रहे हैं ,
  पर क्या करें इस दिल का जो संभाले नहीं संभलता ,
  तेरी चाहत की कशमकश में हम ही मर रहे हैं।

-  तेरी उदासी हमें भी कहां खुश रहने देती है,
   मुस्कुराना तो हम भी चाहते हैं ,
   पर हमें रोने भी कहा देती है ।

- तेरे बारे में और कुछ जानने की जरूरत भी नहीं है हमें ,
  हम तुझसे प्यार करते हैं इतना ही काफी है हमारे लिए ।

- यह जिंदगी है यहां सब कुछ जायस है ,
  कुछ पाने की चाहत में हर इंसान मायुस है,
  मत करना भरोसा हर शख्स का ,
  यहां हर कोई हमारी तरह लायक नहीं है ।।।

          - " फुल "

             

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...