-
Posted by
govabhai ahir December 28, 2023 -
Filed in
Other
-
#Samachar
-
168 views
કરછના નાના રણમાં અગરીયાઓ ને પ્રવેશ ન આપતા સ્થાનિક અગરીયા ઓની રોજીરોટી છીનવાઇ
નાના દસ એકરના મીઠાં ની ખેતી કરતાં અગારીયા ની રોજીરોટી છીનવાઇ
રાપરના આડેસર વરણુ સુખપર ટગા પંડ્યાગઢ જીલાની નગર મેઘાસરા વાઢ કાયાવાઢ વીડીવાઢ બાભણસર વીજાપર નાદા લખાગઢ ભુરાવાઢ માંડવીયા વાઢ વરણુ રણ વિસ્તારમાં સ્થાનિક અગારીયા ને વન વિભાગ અભેયારણ પ્રવેશ ના અપાતા નાના દસ એકર અગારીયા ને પ્રવેશ ન આપતા રજૂઆત સાથે રોષ વ્યક્ત કર્યો હતો છેલ્લા પચાસ વર્ષ થી રોજીરોટી ૧૫ હજાર લોકોને રોજગાર મળી રહે છે પ્રવેશ ન મળતાં રોજીરોટી છીનવાઇ છે વરણુ રણ મા આવેલ અભેયારણ ચેક પોસ્ટ પર અગારીયા ને રોકી સ્થાનિક લોકો દ્વારા મોટાં ઉધ્યોગ પતી ને છુટ હોય નાના અગરીયા અટકાવવા આવ્યા હતા સ્થાનિક અગારીયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા સ્થાનિક વન વિભાગ અભેયારણ મિડીયા સમક્ષ લાજ કાઢી હતી
patan live news GJ 24
govabhai p ahir