Recent Entries

 • વાઘોડિયાના જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટીય

  વાઘોડિયાના જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટીયો ઝડપાયો, મલાઈ ખાનાર પોલીસકર્મી હાલ ફરાર અઢી લાખ રૂપિયાની માંગી હતી લાંચ ફરિયાદીએ 1.80,000 લાખ મોબાઈલથી ટ્રાન્સફર કર્યા હતા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ વતી બાકીના 70 હજાર રૂપિયા લેવા જતા વચેટિયા ભરત જયસ્વાલ એસીબીની ટ્રેપમાં સપડાયો. રાજ...
 • મહામંથન / છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતી માટે જવાબદાર કોણ?

  મહામંથન / છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતી માટે જવાબદાર કોણ? ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા સામે મોટો સવાલ! છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાને લઈને ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા મામલે સો મણનો સવાલ પેદા થયો છે. છોટાઉદેપુરની ઘટનાથી ગુજરાત શર્મશાર રાજ્યમાં મહિલા સુરક્ષા મામલે ઉઠી રહ્યા ...
 • નકલી MLA બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ ની

  નકલી MLA બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ નીકળ્યો માહિર, કોર્ટે ફટકારી સજા નકલી MLA બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો છે. ઉપલેટા કોર્ટે નકલી સોલવંશી સર્ટિફિકેટ રજુ કરવાના કેસમાં ફટકારી છ વર્ષની જેલની સજા અને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે. જૂનાગઢ...
 • અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર

  અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કલેક્ટર અમરેલીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી તથા તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રી દરમ્યાન બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃતિને ડા...
 • બનાસકાંઠા જિલ્લામાં બે અકસ્માતમાં ત્રણ લોકોના નિપજ્યા મોત, એકમા

  બનાસકાંઠા જિલ્લામાં બે અકસ્માતમાં ત્રણ લોકોના નિપજ્યા મોત, એકમાં બાઈક સવાર બે યુવાનોના મોત અને અન્યમાં રીક્ષામાં બેસેલા શખ્સનું મોત થરા -રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના ભીલડીથી રાધનપુર મજૂરકામે જઈ રહેલા બે યુવકોને અકસ્માત નડ્યો મોડી રાત્રે બાઈક ડીવાઈડર સાથે ટકરાઈ સ્લીપ ખાતા અકસ્માત અકસ્માતમાં ...
 • સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં ને બીજીબાજુ લોકો જીવ ગુમાવી રહ્યાં

  સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં ને બીજીબાજુ લોકો જીવ ગુમાવી રહ્યાં છે, હાઈકોર્ટની સખ્ત ટીપ્પણી પાલનપુર રેલ્વે બ્રિજ પાસે આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાના કારણે બે ના મોતના ચકચારભર્યા કેસમાં આરોપી સાઇટ ઇન્ચાર્જ અને એન્જીનીયર મહેન્દ્ર ઘેમરભાઇ પટેલ દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ...
 • પહેલાં રોડ બનાવાય છે પછી ગટરના નામે તોડી નંખાય છે, આવું નહીં ચલ

  પહેલાં રોડ બનાવાય છે પછી ગટરના નામે તોડી નંખાય છે, આવું નહીં ચલાવી લેવાય, મુખ્યમંત્રીની અધિકારી તેમજ પદાધિકારીઓને સખ્ત ટકોર રાજ્યના શહેરી વિકાસ માટેના 2084 કરોડના ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પર ઘણાં કટાક્ષ કર્યા હતા, અને કહ્યું હતું કે જે કામ કરો તે આયોજનબદ્ધ રીતે કર...
 • AHMEDABAD / ટ્રક ડ્રાઇવરોની હડતાલથી શાકભાજીના પુરવઠા પર અસર, ભા

  AHMEDABAD / ટ્રક ડ્રાઇવરોની હડતાલથી શાકભાજીના પુરવઠા પર અસર, ભાવમાં આવ્યો ઉછાળો Ahmedabad News ટ્રક ડ્રાઇવરોની હડતાલની અસર શાકભાજીના પુરવઠા પર પણ પડી છે. અમદાવાદ APMCમાં આવતા શાકભાજીના પુરવઠામાં ઘટાડો થયો છે પરિણામે કેટલાક શાકના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. અમદાવાદ APMCના સેક્રેટરી સંજયભાઈ પટેલે જણા...
 • સરકારનું આશ્વાસન : હાલ હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ નહીં થાય, ટ

  સરકારનું આશ્વાસન : હાલ હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ નહીં થાય, ટ્રાન્સપોર્ટ એસો.એ હડતાળ પરત ખેંચવા કરી અપીલ હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રક ડ્રાઇવરો ઠેર-ઠેર રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે કેન્દ્ર ...
 • સાંતલપુર સાંતલપુર તાલુકામાં નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં

  સાંતલપુર સાંતલપુર તાલુકામાં નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચારની બૂમરાડ તપાસ થવા મુખ્યમંત્રીને રજૂઆત ... વરસો થી અડીંગો જમાવીને બેઠેલા એપીઓ તમામ સાથે સાંઠગાંઠ કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ સાંતલપુર શાંતિ નગર સોસાયટીમાં નરેગા યોજના અંતર્ગત માટી મેટલ નો રોડ મંજૂર થયો...
 • રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી રાધનપુર રે

  રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી રાધનપુર રેફરલ હોસ્પિટલના જવાબદાર તબીબો રાત્રીના સમયે ફરજ પર ગેરહાજર રહેતાં હોવાનું આવ્યું સામે -સરકારી હોસ્પિટલ , રાધનપુર ( બનાસ ગૌરવ ) તા .૧ . રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રીના સમયે ફરજ પર હાજર ન રહેતા મારે હાલાકીઃ રેફરલ હોસ્પિટલનાં ડોક્...
 • જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ વારાહીમાં શ

  જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ વારાહીમાં શાંતિનગર સોસાયટીમાં રોડનું કામ યોગ્ય ન કરાતાં લકો હેરાન હોલિયા , કેટલ શેડ બનાવનાર લાભાર્થીને 2 વર્ષથી નાણાં ચુકવાયા નથી – સાંતલપુર તાલુકામાં ના યોજના અંતર્ગત માટી મેટલના વીર , લોલિયા , કેટલ રોડ , પાલ સાવા અનેક કાર્યો કે મા હતા . આ કાર્ય...
 • ગુજરાતમાં પકડાયું મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ, 99 લાખ રૂપિયા વ

  ગુજરાતમાં પકડાયું મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ, 99 લાખ રૂપિયા વસૂલનાર ત્રણ શખ્સોની ધરપકડ ગુજરાતમાં ‘નકલી’ની હારમાળામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં મોટું નકલી સર્ટિફિકેટ કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોમાં એક મહેસાણાના કડીનો, બીજો જૂનગાઢ જિલ્લ...
 • ARAVALLI / આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતીને લઇને અરજદારોમાં

  ARAVALLI / આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતીને લઇને અરજદારોમાં અસંતોષ, અધિકારીઓએ ચલાવી મનમાની Aravalli News અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતીને લઇને અરજદારોમાં અસંતોષ ફેલાયો છે. આ ભરતીમાં વાંધા અરજી માટે બોલાવાયેલા અરજદારોની વાત સાંભળવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે રોષ ફેલાયો છે. ...
 • ખેડા જિલ્લાના ચકચારી સિરપકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, યોગેશ સિ

  ખેડા જિલ્લાના ચકચારી સિરપકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, યોગેશ સિંધિના સાળાના એકાઉન્ટમાં નાણાંકીય લેવડ-દેવડ રાજ્યમાં ચકચાર જગાવનારા સિરપ કાંડમાં પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે. આ વખતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધિના સાળાની અટકાયત કરી છે. યોગેશ સિંધિ જે ઇથેનોલ કેમિકલ મંગા...
 • બોટાદ : નિગાળા ગામ આગળ એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું

  બોટાદ : નિગાળા ગામ આગળ એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી કરી આત્મહત્યા 2023 વર્ષનાં અંતિમ દિવસે બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ બનાવના પગલે સમ્રગ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘ...
 • સંઘ પ્રદેશ દીવને જોડતી ચેક પોસ્ટ પર ACBનો સપાટો, ફરજ પરના પોલીસ

  સંઘ પ્રદેશ દીવને જોડતી ચેક પોસ્ટ પર ACBનો સપાટો, ફરજ પરના પોલીસ કર્મચારીઓ અચાનક નાસી ગયા સંઘ પ્રદેશ દીવને જોડતી ચેક પોસ્ટ પર ACB નો સપાટો 31 ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ જ પાડ્યો દરોડો ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા જ લાંચ લેવાતી હોવાની હતી ફરિયાદ ACBની રેડના પગલે અફરા તફરી ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા. ...
 • સુરત : પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી આચરનાર આંતર-રાજ્ય

  સુરત : પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી આચરનાર આંતર-રાજ્ય ગેંગ મુંબઈથી ઝડપાઈ, 22 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા પાનકાર્ડ અપડેટ કરાવવાના નામે સુરતની મહિલા ફરીયાદીને કોલ કરી 5 લાખથી વધુની રકમ પડાવી લઈ એફડી સહિત પોતાના નામે ઇન્સ્ટન્ટ લોન મંજૂર કરાવી છેતરપિંડી આચરનાર આંતર-રાજ્ય ગેંગને સુરત સાયબર ક્રાઈ...
 • બનાસકાંઠા GPS કાંડ મામલો / સૂત્રધાર ડ્રાઈવર 3 દિવસના રિમાન્ડ પર

  બનાસકાંઠા GPS કાંડ મામલો / સૂત્રધાર ડ્રાઈવર 3 દિવસના રિમાન્ડ પર, અનેક નવા ખુલાસા થવાની શક્યતા બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ લગાવવાના મામલે ગઈકાલે ડ્રાઈવરની ધરપકડ કરવામા આવી હતી. ત્યારે હવે જાસુસી કાંડનો સૂત્રધાર ડ્રાઈવર ત્રણ દિવસના રિમાન્ડ પર છે. આ પણ વાંચોઃ કચ્છ સૌ...
 • પોલીસની બોલેરો જીપ ચોરી કેસ : જિલ્લા પોલીસ વડાએ બે ડ્રાઇવરને કર

  પોલીસની બોલેરો જીપ ચોરી કેસ : જિલ્લા પોલીસ વડાએ બે ડ્રાઇવરને કર્યા સસ્પેન્ડ એક બાજુ પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ ગાડી ચોરાઈ હતી. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે જામનગર ખાતેથી કાર સાથે આરોપીને દબોચી લીધો હતો. ત્યારે હવે આ ચોરી પ્...
 • બનાસકાંઠા / ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાના મામલ

  બનાસકાંઠા / ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાના મામલે ડ્રાઇવરની પણ અટકાયત બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર આરોપીઓ પકડાયા બાદ વધુ એક આરોપીની અટકાયત કરવામા આવી છે. આ પણ વાંચોઃ લ્યો બોલો.. બનાસકાંઠામાં ભૂમાફિયાઓએ સરકારી ગાડી...
 • જોજો તમારા બાળકની આવી હાલત તો નથીને? સ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચ

  જોજો તમારા બાળકની આવી હાલત તો નથીને? સ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચાલુ વાહન વ્યવહારે નાના બાળકોને રીક્ષા ચાલકે મરાવ્યો ધક્કો સ્કૂલ રીક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ચેતી જજો શાહીબાગ વિસ્તારનો વીડિયો આવ્યો સામે સ્કૂલ રીક્ષા બંધ થઈ જતાં ચાલુ વાહન વ્યવહારે મરાવ્યો ધક્કો ધક્કો મારતા બાળકી રસ્તા પર પટકાઈ કોઈ ગં...
 • ગુજરાત / પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ, ચૂંટણી

  ગુજરાત / પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ, ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ નવા વર્ષમાં પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ થશે.લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે. ર...
 • કરછના નાના રણમાં અગરીયાઓ ને પ્રવેશ ન આપતા સ્થાનિક અગરીયા ઓની

  કરછના નાના રણમાં અગરીયાઓ ને પ્રવેશ ન આપતા સ્થાનિક અગરીયા ઓની રોજીરોટી છીનવાઇ નાના દસ એકરના મીઠાં ની ખેતી કરતાં અગારીયા ની રોજીરોટી છીનવાઇ રાપરના આડેસર વરણુ સુખપર ટગા પંડ્યાગઢ જીલાની નગર મેઘાસરા વાઢ કાયાવાઢ વીડીવાઢ બાભણસર વીજાપર નાદા લખાગઢ ભુરાવાઢ માંડવીયા વાઢ વરણુ રણ વિસ્તારમાં સ્થાનિક અગારીયા...