-
Posted by
govabhai ahir Jan 2 -
Filed in
Other
-
#Samachar
-
232 views
રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી
રાધનપુર રેફરલ હોસ્પિટલના જવાબદાર તબીબો રાત્રીના સમયે ફરજ પર ગેરહાજર રહેતાં હોવાનું આવ્યું સામે
-સરકારી હોસ્પિટલ , રાધનપુર
( બનાસ ગૌરવ ) તા .૧ . રાધનપુર રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રીના સમયે ફરજ પર હાજર ન રહેતા મારે હાલાકીઃ રેફરલ હોસ્પિટલનાં ડોક્ટર ની ઘોર બેદરકારી સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી છે . રાધનપુર રેફરલ હોસ્પિટલના જવાબદાર તબીબો રાત્રીના સમયે ફરજ પર ગેરહાજર રહેતાં હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરી વધુ એક વાર હોસ્પિટલ નાં જવાબદાર તબીબો ની ઘોર બેદરકારી સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.રાધનપુર રેફરલ હોસ્પિટલનાં ડોક્ટર ની ઘોર બેદરકારી સામે આવી છે.ત્યારે દર્દીના પરિવારજનો આવા ડોક્ટર સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે .
આ રાત્રીના સમયે ફરજ પરના ડોક્ટર ગેરહાજર રહેતા હોવાનો દર્દીના પરિવારજનો નાં આઠોપ
• સરકારી રેફરલ હોસ્પિટલ કરોડો નાં ખર્ચે રાધનપુર માં બની છે .. છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ માં જવા મજબુર બનવું પડે છે.ત્યારે આવા બેદરકારી દાખવતા ડોક્ટરો સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા દર્દીઓના પરિવારજનો
ની માંગ
રત્રીના સમયે આવતા પેસન્ટને સારવાર ના મળી હોવાનો આક્ષેપ
સમી તાલુકાના વેડ ગામથી આવેલ પ્રસૂતિ અર્થે આવેલ પેશન્ટ એ જણાવ્યું હતું કે રેફરલ હોસ્પિટલ રાત્રેબે વાગ્યે પત્નીને પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ રાત્રીના સમયે ફરજ બજાવતા તબીબો કોઈ હાજર ન હોય માત્ર નર્ષના ભરોશે . રેફરલ હોસ્પિટલ ચાલી રહી છે.દર્દીના સગા વ્હાલા એ વધુમાં જણાવતાં કહ્યું કે ફરજ પરના નશે અમારી સાથે ગેરવર્તન કર્યું હતું . ત્યારે તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે , જ્યારે સરકારી હોસ્પિટલ કરોડો નાં ખર્ચે રાધનપુર માં બની છે છતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ માં જવા મજબુર બનવું પડે છે . ત્યારે આવા બેદરકારી દાખવતા ડોકટરો સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા દર્દીઓના પરિવારજનો ની માંગ ઉઠવા પામી છે .
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં રાત્રીના સમયે ફરજ પરના તબીબો ગેરહાજર રહેતાં પેસન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . રાત્રીના સમયે ફરજ બજાવતા ડોકટર હાજર ન રહેતા માત્ર નશંના ભરોશે ચાલતા રહેરલ હોસ્પિટલ માં તબીબો રાત્રીના સમયે હાજર નાં રહેતા રહે ૨ લ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોકટરો બેદરકારી દાખવતા હોય ત્યારે
સમયપહેલારકું થઈ જાય છે . જેથી આવા તબીબો જે બેદરકારી દાખવી રહ્યા છે તે બદલતેમનો પગાર કાપવામાં આવે તેવી દર્દીના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી હતી . હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા પડોમહિલા પેશન્ટ ને બાળક ઊંધું થયી ગ્યું છે અને બાળક પેટમાં ચોટી ગ્યું છે . અમો ત્યાર બાદ રાધનપુર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયેલ અને ત્યાં નોર્મલ ડિલિવરી થયેલ અને અમારી સાથે પણ અન્ય પેશન્ટ ને ખાનગીહોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી
જ્યારે આ બાબતે સમી તાલુકાના વેડ ગામથી આવેલ પ્રસૂતિ અર્થે આવેલ પેરાન્ટ એ જણાવ્યું હતું કે અમો રેફરલ હોસ્પિટલ આવ્યા હતા . રાત્રે બે દેવામાં આવ્યા હતા અને ફરજ પરના વાગે મારી પત્ની ને પ્રસુતિ અર્થે દાખલનશે અમારી સાથે ગેરવર્તન કરેલ હોય કરવામાં આવ્યા હતા પરંતુ રાત્રીના સમયે ત્યારે તેમની સામે કાર્યવાહી કરવા માંગી ફરજ બજાવતા તબીબો કોઈ હાજર ન કરી હતી . હોય માત્ર નર્ષના ભરોશે રેફરલ હોસ્પિટલ ચાલી રહી છે અને અમો ફરજ પરના મેડમને જણાવેલ કે અમારી પત્ની
આવા ડોક્ટરો સામે શિક્ષાત્મક કાર્યવાહી
કરવા માંગ કરવામાં આવી રહી છે .
રાધનપુર રેફરલ હોસ્પીટલના ડોક્ટરો ની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ડોક્ટરો ને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ડોકટરો ફરજ પર બેદરકારી દાખવી પેસન્ટો ને ખાનગી હોસ્પિટલમાં મોકલતા પેશન્ટએ અને પરિવારજનો એ ભારે રોષ વ્યકત કર્યો .
વોટસન
હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે તેમ છતા તબીબો હેડક્વાટર પર રહેતા નથી અને રાત્રીના સમયે ફરજ પરના તબીબોન આવતા હોય અને વોટસન મ્યુઝિયમના થવીને ખાનગી હોસ્પિટલમાં લઈ જાઓ કયુરેટરશ્રી સંગીતાબેન રામાનુજે જણાવ્યું અહી કોઈ ડોકટર હાજર નહિ સાહેબ | હતું કે માટી કલાએ આપણી પ્રાચીન કલા રાત્રે આવતા નહિ અને તમારે ખાનગી । છે . આધુનિક યુગમાં માટી કલાના રાવસાંભળેલ નહિ અને કહેલ કે તમારી
patan live news GJ 24
govabhai p ahir